કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
દરેક ઋતુમાં કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે
કેળાં શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે
હાર્ટબર્નની સમસ્યાને દૂર કરવામાં કેળા ખૂબ જ ફાયદાકારક છે
કેળા એન્ટાસિડ્સના કુદરતી વિકલ્પ તરીકે કામ કરે છે
તણાવ અનુભવતા હોય તેમણે રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો
કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે