આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે

પરંતુ એક દિવસમાં કેટલા આમળા ખાવા તે લોકોને ખબર નથી હોતી

બાળકો એક દિવસમાં 2 આમળા સુધી ખાઈ શકે છે

જ્યારે અન્ય લોકો એક દિવસમાં 3 આમળા સુધી ખાઈ શકે છે

આમળાનું સેવન પાચન માટે બેસ્ટ છે

આમળાનું સેવન આંખોને પણ ફાયદો આપે છે