ફેફસાને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે આ 7 ખાદ્ય વસ્તુઓનું સેવન કરો. 

બીટ: મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન C થી ભરપૂર, શ્વસનતંત્ર માટે લાભદાયક. 

શિમલા મરચાં: વિટામિન C અને એન્ટીઓક્સિડેન્ટથી ફેફસાનું રક્ષણ કરે છે. 

કોળું: કેરોટીનૉઇડના કારણે ફેફસાની ક્ષમતા વધે છે. 

હળદર: કરક્યૂમિન તત્વ ફેફસાની ઈન્ફ્લેમેશન ઘટાડે છે. 

ટામેટાં અને બ્લૂબેરી: લાઇકોપીન અને પોષક તત્વોથી ભરપૂર. 

ગ્રીન ટી: એન્ટીઓક્સિડેન્ટથી ફેફસાને ડિટૉક્સ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે.