કોન્ડોમ
અનિચ્છનીય ગર્ભવસ્થા અટકાવવા અને જાતિય રોગોથી બચવા
માટે સૌથી સારો વિકલ્પ છે.
ઘણા લોકો જાણતા નથી કે
કોન્ડોમની એક્સપાયરી ડેટ પણ હોય છે
.
સામાન્ય કોન્ડોમ 3થી 5 વર્ષમાં એક્સપાયર થાય છે – તેની તારીખ પેકેટ પર લખેલી હોય છે.
સ્પર્મિસાઈડ વાળા કોન્ડોમ
સામાન્ય કરતાં વહેલા, આશરે 3 વર્ષમાં એક્સપાયર થાય છે.
પુરુષ કોન્ડોમ 98% સુધી અને સ્ત્રી કોન્ડોમ લગભગ 95% અસરકારક હોય છે.
એક્સપાયર્ડ કોન્ડોમથી સંભોગ કરતા દુર્ઘટના અથવા સંગ્રામક રોગો થવાના ચાન્સ વધી શકે છે.
સલાહ: ઉપયોગ પહેલાં ડૉક્ટરની સલાહ અને પેકેટની વિગતો અવશ્ય તપાસો.