ગરમીમાં નારીયેલ પાણી પીવું સૌથી વધુ ફાયદાકારક છે

તે કુદરતી રીતે ઠંડુ અને પોષક તત્વોથી ભરપૂર પીણું છે

નારિયેળ પાણી પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

ગરમીમાં હીટસ્ટ્રોકથી બચવામાં મદદ કરે છે