નારિયેળ તેલ ચહેરાની કરચલીઓ ઓછી કરીને સ્કિનને યંગ લુક આપે છે.
તેલ સ્કિનને શુષ્કતા થી બચાવે છે અને સ્કિન ગ્લો વધારે છે.
સનબર્નથી બચાવમાં પણ નારિયેળ તેલ લાભદાયી છે.
મેકઅપ દૂર કરવા માટે આ તેલ ખૂબ અસરકારક છે.
તેલના એન્ટીબેક્ટેરિયલ ગુણ સ્કિનને ખીલથી બચાવે છે
બાથ પહેલા રોજ સવારે 20 મિનિટ માટે તેલ લગાવવાથી સ્કિન સ્મૂથ બને છે.
આખો દિવસ ચહેરો હેલ્ધી અને સોફ્ટ લાગશે.