CNGના ભાવમાં ફરી વધારો થયો.
મુસાફરોના ખર્ચમાં વધારો થશે.
મોંઘવારીનો વધુ એક ઝટકો.
બજેટ પર અસર જોવા મળશે.
વાહનચાલકોમાં ચિંતા વધી.