અભિનેત્રી ચુમ દરાંગે હાલમાં જ ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી
છે
હાલમાં બ્લેક નેટિંગ ડ્રેસમાં ચૂમ દરાંગનું બૉલ્ડ ફોટોશૂટ વાયરલ થયુ છે
ચુમ દરાંગે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
પોતાના કામની સાથે ચુમ દરાંગ આજકાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે
અભિનેત્રીએ લૉન્ગ સિલ્કી વાળ અને સૂક્ષ્મ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે