કોરિયોગ્રાફરમાંથી એક્ટ્રેસ બનેલી સીરત કપૂરે શાનદાર ફોટો પોસ્ટ કર્યા છે

સીરત કપૂરે ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તેણે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે.

તેણે તુષાર કપૂર સાથે થ્રિલર ડ્રામા ‘મારીચ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

તેણે 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કોરિયોગ્રાફિંગ શરૂ કર્યું હતું.

સીરત કપૂરનો જન્મ 3 એપ્રિલ 1993ના રોજ મુંબઈમાં થયો હતો

તેણે આરડી નેશનલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. પહેલા તે માસ કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી હતી