ચિત્રાંગદા સિંહે પિંક સાડીમાં ફેન્સના દિલ જીત્યા. 

ઓપન કર્લી હેર અને કર્વી ફિગર સાથે ગ્લેમરસ અંદાજ દાખવ્યો. 

47 વર્ષની ઉમરે પણ બોલ્ડ અને બ્યુટીફુલ લૂકથી ચમકી. 

ચિત્રાંગદા બોલીવુડની સૌથી હસીન એક્ટ્રેસમાંની એક છે. 

હઝારોં ખ્વાઈશેન ઐસીથી એક્ટિંગની કરી હતી શરૂઆત. 

દેસી બૉયઝથી લઈ બોબ બિસ્વાસ સુધી અનેક હિટ ફિલ્મો આપી. 

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા તસવીરો થયું વાયરલ.