ફિટનેસ અને હૉટનેસ સાથે ચિત્રાંગદા સિહે નવી તસવીરો શેર કરી છે  

તસવીરોમાં જુઓ 48ની ઉંમરે પણ ફિટ એન્ડ હૉટ છે ચિત્રાંગદા સિંહ  

ફિલ્મ એક્ટ્રેસ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર છે  

એક્ટ્રેસે ટ્રેડિશનલ ડ્રેસમાં કેમેરા સામે પૉઝ આપીને ફેન્સને દિવાના બનાવ્યા છે  

હિન્દી ફિલ્મોમાં ચિત્રાંગદા સિંહને એક્ટિંગથી લોકો ખુબ પ્રભાવિત છે  

ચિત્રાંગદાએ એક્ટિંગની શરૂઆત ક્રાઈમ ડ્રામા હઝારોં ખ્વાઈશેન ઐસીથી કરી હતી  

ચિત્રાંગદાએ દેસી બૉયઝ, ગેસલાઇટ, ઇનકાર સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે