ચિત્રાંગદા સિંહ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.
તેણો પોતાના લૂકને કારણે સતત ચર્ચામાં રહે છે.
અભિનેત્રી ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી.
તાજેતરમાં તેમણે વ્હાઈટ સાડીમાં તસવીરો શેર કરી છે.
દેશી લુકમાં ચિત્રાંગદા ખુબ સુંદર લાગી રહી છે.
ડીપ નેક બ્લાઉઝમાં glamorous પોઝ આપતી જોવા મળે છે.
તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ફેન્સને બહુ પસંદ આવી રહી છે.