અભિનેત્રી ચિત્રાંગદા સિંહ દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે
ચિત્રાંગદા સિંહે નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે
બોડીકોન લૂકમાં એક્ટ્રેસ કાતિલ પોઝ આપતી જોવા મળી
ફેન્સ પણ તેના આ હોટ લૂકના વખાણ કરી રહ્યા છે
બ્લેક એન્ડ વ્હાઈટ બોડીકોન લૂકમાં ચિત્રાંગદા ખૂબ જ હોટ લાગી રહી છે