સામાન્ય રીતે ચીલી ફ્લેક્સનો ઉપયોગ પિત્ઝા અને પાસ્તામાં કરવામાં આવે છે  

ચીલી ફ્લેક્સ વગર પિત્ઝાનો સ્વાદ અધુરો લાગે છે  

તેના ઉપયોગથી ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે  

ચીલી ફ્લેક્સ સુકા લાલ મરચામાંથી બનાવવામાં આવે છે  

આમ તો ઘરમાં રાખેલા તમામ મસાલાની એક્સપાયરી ડેટ હોય છે  

પરંતુ શું તમે જાણો છો ચીલી ફ્લેક્સની એક્સપાયરી ડેટ હોય છે  

હા, પિત્ઝામાં ઉપયોગી ચીલી ફ્લેક્સ પણ એક્સપાયર થઈ જાય છે