દરરોજ ઉંધા લટકવાથી બાળકોને આટલા ફાયદા થાય છે  

શરીરને ફીટ રાખવા માટે આપણે અનેક પ્રયાસો કરીએ છીએ  

આજે આપણે જાણીશું કે દરરોજ ઉંધા લટકવાથી બાળકોને શું ફાયદો થાય છે

શરીરમાં પોષણ અને ઓક્સિજનનું સર્કુલેશન યોગ્ય રીતે થાય છે  

ઉંધા લટકવાથી વાળને પણ ફાયદો થાય છે  

તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થઇ જાય છે  

આપણા પાચન તંત્રને યોગ્ય અને કેલેરી બર્ન કરવામા મદદ કરે છે