ચીકુ એક સ્વાદીષ્ટ ફળ છે
ચીકુમાં આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે
આ એવા મિનરલ્સ છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.
ચીકુ તમારા હાડકાં, હૃદય, ફેફસાં અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
તેમાં વિટામીન B, C, E અને કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર હોય છે
આ ફળ પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
ચીકુમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.