છત્રપતિ શિવાજી મહારાજ
ની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.
બહાદુર, ન્યાયપ્રિય અને સંરક્ષણશીલ રાજાની યાદ.
મરાઠા સામ્રાજ્યના સ્થાપક
ની વિખ્યાત ગાથા.
શિવાજી મહારાજ ના
યુદ્ધકૌશલ્ય અને વ્યૂહરચનાઓ
.
હિન્દવી સ્વરાજ્ય
ની સ્થાપનાનું મહાન સપનું.
દેશભક્તિ અને શૌર્યની પ્રેરણા:
શિવાજી મહારાજ
.
જય ભવાની, જય શિવાજી!
🚩