સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ચેતના 

તેની તસવીરો સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દે છે  

અભિનેત્રી ચેતના પાંડેની ઈન્સ્ટા પર જોરદાર ફેન ફોલોઈંગ છે  

તેના 2.1 મિલિયન ફોલોઅર્સ છે  

ચેતના પાંડેની તસવીરો સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દે છે  

હવે ફરીએકવાર તેણે પોતાની તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં અભિનેત્રી દરિયા કાંઠે એન્જોય કરી રહી છે