ચેતના પાંડે ઘણીવાર તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે

ચાહકો પણ તેમની તસવીરો પર અપાર પ્રેમ વરસાવે છે.  

લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.

ચેતના પાંડે બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ચેતના