કેમિકલ-ફ્રી કુદરતી હેર પેક વાળ માટે વરદાનરૂપ છે 

દહીં અને ડુંગળીના રસથી બનાવો પૌષ્ટિક હેર પેક 

માથાની ચામડી અને વાળ પર સમાન રીતે લગાવો 

40 મિનિટ સુધી રાખવાથી સારો પરિણામ મળશે 

શુષ્ક વાળને બનાવે રેશમી અને ચમકદાર 

વાળને મજબૂત બનાવીને ખરવું અટકાવે છે 

ખોડા અને અન્ય સમસ્યાઓથી આપી રાહત