ચાહત ખન્નાનો બોલ્ડ લૂક ફરી સોશિયલ મીડિયા પર છવાયો 

જાણીતી ટીવી અભિનેત્રી ચાહત ખન્ના તેના ગ્લેમરસ લૂકથી ચર્ચામાં રહી છે 

તાજેતરમાં ચાહત ખન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે 

અભિનેત્રીએ શોર્ટ ડ્રેસમાં કેમેરા સામે કિલર પોઝ આપ્યા છે 

ચાહતના આ લેટેસ્ટ ફોટોઝ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે 

ચાહતના બોલ્ડ લૂકને ફેન્સ સાથે સેલિબ્રિટીઝ પણ લાઇક કરી રહ્યા છે 

ચાહતની સ્ટાઈલ અને આત્મવિશ્વાસ ચાહકોને ખૂબ પસંદ આવે છે