CBSE બોર્ડ પરીક્ષાના પરિણામો બાદ આન્સર શીટની ઓનલાઈન કોપીને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે.

એક વિદ્યાર્થીએ બોર્ડ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે બોર્ડ દ્વારા અપલોડ કરાયેલી ફિઝિક્સની કોપી તેની નથી.

વિદ્યાર્થીના મતે આન્સર શીટ પરનું હેન્ડરાઈટિંગ અને રોલ નંબર મેચ થતા નથી, જેનાથી તેના માર્ક્સ કપાયા છે.

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અન્ય વિદ્યાર્થીઓએ પણ બોર્ડની સિસ્ટમ સામે સવાલો ઉઠાવ્યા છે.

બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને ટૂંક સમયમાં સ્પષ્ટતા કરવાની ખાતરી આપી છે.