ખરાબ કોલેસ્ટ્રોસલ અને ખાનપાનના કાણે હાર્ટ એટેકના કેસ વધ્યા છે
આવો જાણીએ હાર્ટ એટેક આવતા પહેલા શું થાય છે
હાર્ટ એટેક આવતા પહેલા નબળાઈનો અનુભવ થાય છે
આ કારણે ઉંઘ લેવામાં પરેશાની થાય છે
શ્વાસ લેવામાં પણ સમસ્યા થાય છે
અનેક લોકોમાં ઉલ્ટીની સમસ્યા જોવા મળે છે
હાર્ટ એટેક આવતા પહેલા શરીર ઝડપથી કાંપવા લાગે છે