ગાજરમાં વિટામીન A અને બીટા કેરોટીન હોય છે.
ગાજરમાં હાજર વિટામિન સી મેક્યુલર ડીજનરેશનને ઘટાડીને આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવા છતાં કેટલાક લોકોએ તેને ખાવાનું ટાળવું જોઈએ.
જે લોકોનું પેટ ખરાબ છે તેમણે ગાજરથી દૂર રહેવું જોઈએ.
ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, જેને પચાવવા માટે પાચનતંત્ર સ્વસ્થ હોવું જરૂરી છે.
ડાયાબિટીસના દર્દીઓએ ગાજરનો રસ પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ગાજરમાં પ્રાકૃતિક ખાંડની માત્રા વધુ હોય છે, જે સુગર લેવલ વધારી શકે છે.