કેન્સર એક ખતરનાક બીમારી છે, જેના અનેક પ્રકાર હોય છે
કેન્સર મનુષ્યના કોઈપણ ભાગમાં થઈ શકે છે
કેન્સર મનુષ્યના કોઈપણ ભાગમાં થઈ શકે છે
ખાંસી ખાતી વખતે લોહી કે લાલ કફ આવવો ફેફસાના લક્ષણનું કેન્સર છે
છાતી, પીઠ કે ખભામાં દર્દ થવું પણ આનું લક્ષણ છે
સામાન્ય કામકાજ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ કે ગભરાટ થવી
લાંબા સમયથી નિમોનિયા હોય તો પણ ફેફસામાં સંક્રમણ થઈ શકે છે