દરેક પ્રકારની દાળમાં મગની દાળ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો પછી આ નુકસાનકારક કેવી રીતે બને છે એ મોટો પ્રશ્ન છે તો આજે જાણો કઈ પરિસ્થિતિમાં મગની દાળ ન ખાવી.
કોઈપણ વસ્તુનું અતિ સેવન આગળ જતા સ્વાસ્થ્યને નુકસાનકારક છે. મગની દાળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે એ તો દરેકને ખ્યાલ હશે જ.
જો દરરોજ મગની દાળનું સેવન કરવામાં આવે તો તમને આ નુકસાન પહોંચાડી શકે છે. જો કે આ નુકસાન વધારે હાનિકારક નથી.
તમને આ પણ ગમશે
કાચાં કાંદા ખાવાના આ છે 5 ફાયદા
જો કોઈને ગૅસ, બ્લોટિંગની સમસ્યા છે તો તેમની આ સમસ્યા વધી શકે છે. ખાસ કરીને જેમને યૂરિક એસિડની સમસ્યા છે તેમને પણ આખા મગથી નુકસાન થઈ શકે છે.