કેલ્શિયમની ઉણપને હળવાશથી ન લેવી જોઈએ  

કેલ્શિયમની ઉણપને કારણે શરીરમાં ઘણી સમસ્યા સર્જાય છે  

દૂધ ઉપરાંત તમે અન્ય ચીજોમાંથી પણ કેલ્શિયમ મેળવી શકો છો  

પાલક અને બ્રોકોલીમાં કેલ્શિયમ હોય છે  

બદામમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે  

લીલા પાંદડાવાળા શાકભાજીમાં કેલ્શિયમ હોય છે  

ટોફુ પણ કેલ્શિયમ માટે બેસ્ટ વિકલ્પ છે