દરરોજ જમ્યા બાદ છાશ પીવી જોઈએ
છાશ તમારા લીવર અને શરીરને ડિટોક્સિફાઇ કરે છે
છાશ પીવાથી હાડકાં મજબૂત બને છે
છાશ પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે
છાશ પીવાથી બીમારીઓથી દૂર રહેશો