ખોરાક ખાધા પછી ઓડકાર ખૂબ જ સામાન્ય છે
જો કે, કેટલીકવાર આ ઓડકાર ખાટા બની જાય છે
તેની સાથે છાતી અને ગળામાં પણ બળતરા અનુભવાય છે
આ કોઈ ગંભીર બીમારીનું પણ લક્ષણ હોઈ શકે છે
પેટના અલ્સરના કારણે પણ આવું થઈ શકે છે
તેના માટે નબળી પાચનશક્તિ પણ જવાબદાર છે
કાર્બોનેટેડ પીણાં પીવાથી પણ ઓડકાર આવે છે