BSNL એ તેના લાખો યૂઝર્સને મોટો ઝટકો આપ્યો છે.
સરકારી ટેલિકોમ કંપનીએ તેના સસ્તા રિચાર્જ પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે.
કંપનીએ પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે, જેના કારણે ડેટા અને SMS લાભો ઓછા થઈ ગયા છે.
કંપનીએ તેના એક પ્લાનની વેલિડિટી પણ 36 દિવસ ઘટાડી દીધી છે.
પહેલા આ પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવતો હતો, પરંતુ હવે યુઝર્સને ફક્ત 300 દિવસ મળશે.