બ્રોકલીનું સેવન દરરોજ કરવું જોઈએ
બ્રોકલી શરીરને ઘણા લાભ આપે છે
બ્રોકોલી જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે
તેમાં વિટામીન C અને K, તેમજ ફોલેટ, પોટેશિયમ હોય છે
અમુક પ્રકારના કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે
અમુક પ્રકારના કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે
પાચનતંત્રને બ્રોકલી સારુ કરે છે