સફેદ અને કાળા બંને તલ શરીર પર સકારાત્મક અસર કરે છે
તલમાં હાજર ઓમેગા-3, ઓમેગા-6 અને ઓમેગા-9 ફેટી એસિડ્સ માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણને સુધારે
છે
.
તેનાથી વાળના મૂળમાં
પોષક
તત્વો અને ઓક્સિજન મળે
છે
.
તલના
બીજમાં કોપર, ફોસ્ફરસ, જસત, આયર્ન, વિટામિન બી1 અને મેગ્નેશિયમ
ભરપૂર
માત્રામાં
હોય છે
.
કેમ કે તેનાથી રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે