મધ અને લવિંગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
જેથી રોજ 1 લવિંગના પાઉડરમાં થોડું મધ મિક્ષ કરીને ખાવાથી બહુ જ ફાયદા થઈ શકે છે
સ્કિનની ચમક વધારે છે
એનર્જી આપે છે
કેન્સર સામે રક્ષણ આપે છે
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં અસરકારક
છાતીમાં ફસાયેલા કફને દૂર કરે છે