બોની કપૂર અને શ્રીદેવીની દીકરી Janhvi Kapoor આજે (6, માર્ચ) પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે.
Janhvi Kapoorએ પોતાની એક્ટિંગથી બોલિવૂડમાં અલગ ઓળખ બનાવી છે
Janhvi Kapoorનો જન્મ 1997માં શ્રીદેવી અને બોની કપૂરના ઘરે થયો હતો
Janhvi Kapoorએ 2018માં ફિલ્મ 'ધડક' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
7 વર્ષની કારકિર્દીમાં Janhvi Kapoorએ લગભગ 10 ફિલ્મોમાં કામ કર્યું છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Janhvi Kapoor એક ફિલ્મ માટે 5 થી 10 કરોડ રૂપિયા લે છે.
રિપોર્ટ્સ અનુસાર, Janhvi Kapoorની કુલ સંપત્તિ લગભગ 82 કરોડ રૂપિયા છે.