બૉલીવુડની ટેલેન્ટેડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે નવા લૂક શેર કર્યો છે  

'સિંઘમ ગર્લ' તરીકે જાણીતી થયેલી કાજલ અગ્રવાલે શરારા લૂકમાં દિલ જીત્યા છે  

ઓપન હેર, કાનમાં ઝૂમકા, મિનિમલ મેકઅપ અને હાઇ હીલ્સ સાથે લૂકને કેરી કર્યો છે  

કાજલ અગ્રવાલે ઘરમાં જ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે  

કાજલ અગ્રવાલ ફેશન સેન્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે  

કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે  

અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે