બૉલીવુડની સ્ટાર ડાન્સર નોરા ફતેહીનો ન્યૂ લૂક સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે
આ વખતે ડાન્સર નોરા ફતેહીએ ફ્લૉરલ પ્રિન્ટ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે
નોરાએ ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
નોરા ભારત ઉપરાંત વિદેશોમાં પણ ડાન્સર તરીકે ખુબ જ પૉપ્યૂલર સેલેબ્સ છે
અભિનેત્રી નોરા ફતેહી ફેશન સ્ટાઈલ પણ હંમેશા પોઈન્ટ પર રહે છે
નોરાને રિયાલિટી શો 'બિગ બોસ 9'માં સ્પર્ધક તરીકે જોડાયા બાદ તેની વાસ્તવિક ઓળખ મળી હતી
હાલમાં જ નોરા ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ'માં પણ જોવા મળી છે