બૉલીવુડની હસીની ગર્લ ઇશિતા રાજ શર્મા અત્યારે વેકેશન મૉડમાં છે

ઇશિતા રાજ શર્મા બરફમાં મસ્તી કરતી ખાસ તસવીરો શેર કરીને ફેન્સના દિલ જીત્યા છે

લૉન્ગ ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે કેમેરા પૉઝ આપ્યા છે

બરફમાં મસ્તીભર્યા અંદાજમાં ઇશિતાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે

ઇશિતા રાજ શર્મા ટીવી એન્ડ ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે

ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે

ઇશિતા મેરઠિયા ગેન્ગસ્ટર અને યારમ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી