બૉલીવુડની હૉટ હસીના ઋષિતા ભટ્ટે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

આ વખતે ઓટીટી ગર્લ ઋષિતા ભટ્ટે શરાર ડ્રેસ લૂકમાં કહેર વર્તાવ્યો છે

કેમેરા સામે ઋષિતાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને કર્વી ફિગર બતાવ્યું છે

ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ

ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે

ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો