બૉલીવુડની હૉટ ગર્લ નોરા ફતેહીનો ન્યૂ લૂક ફેન્સને દીવાની કરી રહ્યો છે. 

નોરાનો સ્ટાઇલિશ અને મદહોશ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લુક કેરી કર્યો છે. 

ટોન્ડ ફિગરને ગ્લેમરસ આઉટફિટમાં પરફેક્ટલી ફ્લોન્ટ કર્યો છે. 

નોરા ફતેહી હંમેશા પોતાના સ્ટાઇલ અને ડાન્સ મુવ્ઝથી ચર્ચામાં રહે છે. 

લેટેસ્ટ ફોટોશૂટમાં નોરાનો ગ્લોસી લિપ્સ અને ગ્લેમ મેકઅપ নজર ખેંચી રહ્યાં છે. 

નોરાનો આ લુક તેના ફેન્સ માટે નવો ફેશન ગોલ બની ગયો છે.