બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ એલી અવરામે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
એલી અવરામ હાલમાં ફિલ્મોથી દૂર છે.
એલી અવરામે બિગ બોસથી લોકપ્રિયતા હાંસલ કરી હતી
ફિલ્મોથી દૂર એલી અવરામ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.
એલી અવરામે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે
આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે
એલી અવરામની તસવીરો વાયરલ થઈ રહી છે