બૉલીવુડ બૉલ્ડ એન્ડ બિન્દાસ ગર્લ ચિત્રાગંદાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધી છે
આ વખતે 48ની ઉંમરે પણ હૉટ એન્ડ ફિટ લાગી રહી છે ચિત્રાંગદા સિંહ
47 વર્ષીય ચિત્રાંગદા સિંહ બૉલીવુડની હસીન ગર્લ તરીકે જાણીતી છે
હિન્દી ફિલ્મોમાં ચિત્રાંગદા સિંહને એક્ટિંગથી લોકો ખુબ પ્રભાવિત છે
ચિત્રાંગદાએ એક્ટિંગની શરૂઆત ક્રાઈમ ડ્રામા હઝારોં ખ્વાઈશેન ઐસીથી કરી હતી
ચિત્રાંગદાએ દેસી બૉયઝ, ગેસલાઇટ, ઇનકાર સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે
ચિત્રાંગદાએ બૉબ બિસ્વાસ, બાઝાર અને સૂરમાં જેવી ફિલ્મો પણ કરી છે