બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ સની લિયોને હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

સની લિયોન બ્લેક થાઇ હાઇ સ્લિટ ગાઉનમા જોવા મળી રહી છે

તેણે ગાઉનમાં કિલર પોઝ આપ્યા હતા.

તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

અભિનેત્રીની આ બોલ્ડ અને સુંદર સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.

વર્ષ 2012માં સની લિયોનીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ

તેની ડેબ્યૂ ફિલ્મનું નામ જિસ્મ-2 હતી.