બોલિવૂડની સુંદર અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

દરરોજ અભિનેત્રી પોતાની સિઝલિંગ ફોટો પોસ્ટ કરતી રહે છે

તાજેતરમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે

મૃણાલ ઠાકુરે ઇન્ડિયન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

તેણે કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા છે

અભિનેત્રીની આ ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે

આ આઉટફિટમાં મૃણાલ સુંદર લાગી રહી છે