બોલિવૂડની સુંદર અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

દરરોજ અભિનેત્રી પોતાની સિઝલિંગ ફોટો પોસ્ટ કરતી રહે છે  

તાજેતરમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે  

મૃણાલ ઠાકુરે બાથટબમાં ફોટોશૂટ કરાવ્યું છે  

તે કેમેરા સામે બોલ્ડ પોઝ આપી રહી છે.  

અભિનેત્રીની આ ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે  

આ આઉટફિટમાં મૃણાલ સુંદર લાગી રહી છે