બોલિવૂડ સ્ટાર્સ સ્માર્ટ દેખાવા માટે વિવિધ થેરેપીનો સહારો લે છે
તાજેતરમાં જ સાઉથ એક્ટ્રેસ સામંથાએ LED લાઇટ થેરેપી કરાવી છે
ત્યારબાદ LED લાઇટ થેરેપી ચર્ચાનો વિષય બની છે
લોકો તેને લઇને તમામ પ્રકારના સવાલોના જવાબ મેળવવા માંગે છે
આજે અમે તમને LED લાઇટ થેરેપી શું છે તેની જાણકારી આપીશું
આ થેરેપીમાં ફેસ પર માસ્ક હોય છે જેમાં લાલ કે નીલા રંહની લાઇટ ચમકતી રહે છે
તેને જ LED લાઇટ થેરેપી કહેવાય છે, તેને સ્ટાર ગ્લોસી સ્કિન માટે ફોલો કરે છે