બૉલીવુડ સ્ટાર ગર્લ ઋષિતા ભટ્ટે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા છે  

42ની ઉંમરે પણ ઋષિતા ભટ્ટે યંગ ગર્લની જેમ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે  

 ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે  

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ  

ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો  

ઋષિતા ભટ્ટ લંડનમાં ભણી હતી. તે એક સારી કથક ડાન્સર છે