બૉલીવુડ સ્ટાર ગર્લ કેતિકા શર્માએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

એક્ટ્રેસ કેતિકાએ આ વખતે ટી-શર્ટમાં બૉલ્ડ બૉડી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

કેમેરા સામે કેતિકાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ચોંકાવ્યા છે

સાઉથ એક્ટ્રેસ કેતિકા શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે

આ તસવીરોમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે

અભિનેત્રી કેતિકા શર્મા ફિલ્મો કરતા તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે