બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ હુમા કુરેશીએ ફેન્સ સામે નવો લૂક શેર કર્યો છે
કાળઝાળ ગરમીમાં તમે પણ હુમા કુરેશીના આ નવા સમર લૂકને કેરી કરી શકો છો
હુમાનો આ ગરમીમાં સ્ટાઇલિશ લૂક તમને આપશે રેસ્ટ અને કૂલનેસ
હુમાએ ડાર્ક ગ્રીન શૉર્ટ ડ્રેસ, સિલ્કી હેર, હાઇ હીલ્સ સાથે લૂકને જબરદસ્ત રીતે પુરો કર્યો છે
હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે
અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે