બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ આલિયા ભટ્ટે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

આ વખતે આલિયા ભટ્ટનો આ દેસી લૂક પાર્ટી માટે એકદમ બેસ્ટ દેખાઇ રહ્યો છે

પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

કાનમાં ઇયરરિંગ, હેવી જ્વેલરી અને હાથમાં કંગન સાથે લૂકને પુરો કર્યો છે

આલિયા ભટ્ટ ફેન્સ સાથે પોતાની પ્રાઇવેટ લાઇફની તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં ફરી એકવાર અભિનેત્રીનો બોસી લુક જોવા મળ્યો છે

આલિયાએ ગોલ્ડન ચેઇન, ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો કિલર લુક કમ્પેલ્ટ કર્યો છે