બૉલીવુડ ડાન્સર અને હૉટ ગર્લ નોરા ફતેહીની નવી તસવીરોએ ચર્ચા જગાવી છે  

આ વખતે નોરા ફતેહીનો એથનિક કમ ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે  

આ વખતે નોરા ફતેહીનો એથનિક કમ ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે  

ઓપન હેર, સ્મૉકી મેકઅપ, હાઇ હીલ્સ સાથે નોરા ફતેહીએ લૂકને કેરી કર્યો છે  

નોરા ફતેહી બૉલીવુડની સારી અને ફેમસ ડાન્સર અને મૉડલ છે  

નોરા ફતેહી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે  

જાળીદાર ડ્રેસમાં નોરા ફતેહીએ કર્વી એન્ડ સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે